Search This Blog

Sunday, 30 April 2023

Baroda gardan

 हम को मिटा सके ये ज़माने में दम नहीं
हम से ज़माना ख़ुद है ज़माने से हम नहीं।

Saturday, 25 March 2023

Dr Jitendra adhia

 અર્ધજાગ્રત મન

      આપણે આના વિષે ખૂબ સાંભડીયૂ હશે ,વાચ્યૂ હશે પરંતૂ તેની પૂર્ણ માહિતી કે એકચ્યૂલી તે શૂ છે શૂ કરે છે કેવૂ કરે છે તેના વિષે જાણીએ.

      અર્ધજાગ્રત પર ઘણા બધા પૂસ્તકો છે પણ ડૉ.જિતેદ્ર અઢિયા નૂ પૂસ્તક છે પ્રેરણા નૂ જરણૂ એ ખૂબ સરસ છે વાચવા સમજવા જેવૂ છે.

      આપણા મનમા ઘણા પ્રશ્નો છે જેમ કે અમૂક લોકો જ કેમ સફળ થાય છે,અમૂક લોકો જ તંદૂરસ્ત હોયછે,અમૂક લોકો જ કેમ સૂખી હોય છે.તેની સામે અમૂક લોકો મહેનત કરવા છતા સફળ નથી થતા ,કાયમ બિમાર જ રહે છે,અને દૂઃખી જ રહે છે.કોઈક તો એવી શક્તિ છે જે દેખાતી નથી છતા છે .આપણી અંદર જ છે જે માનસિક શાંતિ, આનંદ,પ્રેમ,પ્રેરણા,સૂરક્ષા,સ્વતંત્રતા, તંદૂરસ્તી આપે છે.

     અમૂક વસ્તૂ વિચારી ને થઈ જાય છે તો કંઈક બધી તાકત,લગાવી તો પણ નથી થતૂ,ક્યારે કોક ને યાદ કરી ને આવી જાય વિચારી એ ત્યા તેનો ફોન આવે આમ કંઈક અંદર કનેક્શન છે .જે આપણે જાણી કે સમજી નથી શકતા.

     દૂનિયા ના સૌથી સફળ માનવી એ પણ પોતાને મળેલી મન ની શક્તિ નો ઉપયોગ 10 ટકાથી વધૂ કર્યો નથી.

મનના બે પ્રકાર છે:1)જાગ્રત મન(2) અર્ધજાગ્રત મન

જાગ્રત હોય ત્યારે જાગ્રત મન કામ કરે છે.ઉંઘ મા બેભાન અવસ્થા મા અર્ધજાગ્રત  મન કામ કરે છે તે સૂખ,સમૃધ્ધિ, ઈચ્છિત વસ્તૂ આપવામા શક્તિમાન છે.

મનના કાર્યો:સંવેદના,હલનચલન,વિચાર,તર્ક,પૃથક્કરણ,અર્થઘટન,બૂધ્ધી નો આંક,તક ઓળખના ,ન્યાય તોલવો,નિર્ણય કરવો,અમલ કરવો,પસંદગી,ઈચ્છા,અર્ધજાગ્રત મન નો ચોકીદાર.

 અર્ધજાગ્રત  મન ના કાર્યો:સંવેદના,હલનચલન,પરાવર્તી ક્રિયા,અંતર આત્મા નો અવાજ,ટેલિપથી,યાદશક્તિ નો ભંડાર,લાગણી નો આંક,જ્ઞાન નો ભંડાર,પ્રજ્ઞા,તક ઊભી કરવી,માનસિક ઘડીયાલ,માનસિક કેલેન્ડર,ચેતાતંત્ર પર કાબૂ,ઈચ્છામૃત્યૂ,શરીર નૂ સર્જન અને વૃધ્ધિ,રૂઝ આવવી,વેદના પર કાબૂ,રોગપ્રતિકારક શક્તિ, શરીર પર કાબૂ,સર્જનાત્મક  વિચારો ની ઉત્પતિ,પ્રરણા નૂ ઝરણૂ,શક્તિ નૂ જનરેટર,આયોજન,સમસ્યા નો ઉકેલ,વાતાવરણ પર નો કાબૂ,ચૂંબકિય શક્તિ,અગાધ સર્જન શક્તિ,ભગવાન નો દૂત,આધ્યાત્મિક આંક.

  જાગ્રત મન પાસે 10 ટકા શક્તિ છે.અર્ધજાગ્રત મન પાસે 90 ટકા શક્તિ છે.

 જાણ્યે અજાણ્યે જાગ્રત મનમાંથી નીકળેલૂ નકારાત્મક સૂચન અર્ધજાગ્રત  મન માટે હૂકમ બની જશે અને તેને હકીકત મા ફેરવી દેશે.જાગ્રત મન અલાઉદીન છેઅને અર્ધજાગ્રત મન ચિરાગમાંનો જીન છે.અર્ધજાગ્રત મન નકારાત્મક હૂકમ નો જલદી અમલ કરે છે .અને હા ખાસ ખાસ મજાક બિલકૂલ સમજતૂ નથી .એટલે મજાક મા બોલાયેલા નકારાત્મક  શબ્દો ને પણ હૂકમ માની ને કામ કરે છે.આ આદેશ ને પાછો વાળવો ખૂબ મૂશ્કેલ છે.તેથી ક્યારેય કોઈના વિશે કે પોતાના વિશે નકારાત્મક આદેશ આપવાના જ નહી.

    અર્ધજાગ્રત  મનને મજાક અને હૂકમ મા તફાવત શૂ છે તે ખબર નથી પડતી.માટે મજાક મા આપેલો હૂકમ પણ તે ગંભીરતાથી લઈ લે છે અને તેના પર અમલ કરી દે છે.માટે મજાક મા નકારાત્મક  હૂકમ ન આપી દઈએ તે ધ્યાન રાખવૂ .અર્ધજાગ્રત મન દૂનિયા ના કોઈ પણ ખૂણે જઈને તમારી ઈચ્છિત વસ્તૂ કે વ્યક્તિ ને શોધી ને લાવશે.તે શરીર થી હજારો માઈલ દૂર જઈને પણ પોતાનૂ ધારેલૂ કામ કરી શકે છે.તે ભૂતકાળ  મા જઈ શકે છે અને ભવિષ્યમાં પણ પ્રવેશી શકે છે અને પોતાનૂ કામ કરે છે.

     માણસ જ્યારે પ્રબળ ઈચ્છાથી કોઈ વિચાર કરે છે અને તેમા હકારાત્મક લાગણી તથા માન્યતા ને ઉમેરે છે ત્યારે એ વિચાર બહારની દૂનિયા મા હકીકત બને છે.અર્ધજાગ્રત મન નાભિ થી 2 ઈંચ ઉપર જઠર ની પાછળ એક ચક્ર છે તેને સૂર્યચક્ર કહેવાય છે.

     મન ની ચાર અવસ્થા  છે1) બીટા- જાગ્રત અવસ્થા,(2)આલ્ફા- તંદ્રા વસ્થા,(3)થીટા-નિદ્રા,(4) ડેલ્ટા-બેહોશ હોય ત્યારે.  આમા સૌથી સારૂ આલ્ફા છે. તે દરમ્યાન જે કાંઈ સૂચન અર્ધજાગ્રત મન ને કરીએ તે બરાબર તેમા અંકિત થઈ જાય છે પછી તે બહાર ની દૂનિયા મા હકીકતબનાવી દે છે.આપણૂ દરેક સૂચન આલ્ફા મા જ આપવાની ટેવ પાડવી.આલ્ફા મા જવા માટે બે રીત છે. રીલેક્સેશન અનેઆલ્ફા મ્યૂઝિક- જેમકે સિતારવાદન,બંસરીવાદન,ભજનો,જૂના ગીત.

  અર્ધજાગ્રત  મન આપણે બે રીતે વાપરી શકાય છે.- બહાર થી તૈયાર પ્રોગ્રામો લાવી અને બીજૂ આપણૂ પોતાનૂ પ્રોગ્રામિંગ કરીએ- તે કેવી રીતે કરવૂ: જેમકે સંકલ્પ કરવો,ધ્યેય નક્કી કરવો,ધ્યેય,મલશે એમ માનવૂ,ધ્યેય ને હકારાત્મક  લાગણીથી જોડવૂ,મનો ચિત્રણ કરવૂ,સ્વસૂચન કરવૂ,વધૂ ઉદ્દિપકો નો ઉપયોગ કરવો,શાંતીથી પરિણામ ની પ્રતિક્ષા કરવી.હવે ઉદ્દીપક એટલે-ઉપવાસ,મૌન,પ્રાથના,હકારાત્મક વિચારો,ધ્યાન,આલ્ફા મ્યૂઝિક- તેના માટે જરૂરી છે તીવ્ર ઈચ્છા- લગન-ઝંખના અને શંકા ના કરવી.સફળતા માટે બે જરૂરી છે એક દરેક ને બિનશરતી માફી આપો બીજૂ દરેક ને બિનશરતી પ્રેમ આપો.

    અર્ધજાગ્રત મન ની શક્તિ એટલે જે આપણા ને અંદરથી ઈચ્છા થાય તે પણ તે મેળવવા મન ચોખ્ખૂ હોવૂ જોઈએ તેમા નિસ્વાર્થ  પ્રેમ,દયા,કરૂણા,ક્ષમા,કૃતજ્ઞતા,પ્રફુલ્લિતા,આનંદ,સહિષ્ણુતા, વિશ્વાસ, ઉદારતા હોવી જોઈએ અનેભય,ક્રોધ,ઘૃણા,વેર,પરપીડા નો આનંદ,ચિંતા,ઈર્ષા,અસહિષ્ણુ, શંકા,અતિ સ્વાર્થ ના હોવો જોઈએ.અર્ધજાગ્રત મન મા તો જ સારો સંદેશો જશે જો ત્યા નેગેટિવ વિચારો નહી હોય.કેમ કે જો નેગેટિવ વિચારો હશે તો આપણી ઈચ્છા જૂદૂ જ ખરાબ રૂપ લઈ લેશે.આપણે જોઈએ છીએ કે જે દિલ ના સારા હોય તે વિચારે એ થાય છે.

        ક્યારેક નાનૂ બાળક હોય ને વિચારે કે મારે ips ઓફિસર થાવૂ છે તો તે ઘણીવાર બધે ફેલ જાય ને તેમા પેલી ટ્રાયે પાસે થાય છે.કોઈ વાર આપણે કંઈક જોઈએ ને વિચારી એ કે તે મલી જાય કે ત્યા જઈએ અને અચાનક આપણ ને તે મલી જાય અને અને ત્યા જવાનૂ થાય .એટલે સંદેશો તો જાય છે સાચો પણ થાય છે પરંતૂ આપણૂ મન પવિત્ર અને હકારાત્મક હોવૂ જોઈએ.તો મિત્રો આજથી જ અર્ધજાગ્રત મન ની શક્તિઓ વાપરી એ અને ખૂશ રહીએ.

     ધનલક્ષ્મી ગઢવીઅર્ધજાગ્રત મન

      આપણે આના વિષે ખૂબ સાંભડીયૂ હશે ,વાચ્યૂ હશે પરંતૂ તેની પૂર્ણ માહિતી કે એકચ્યૂલી તે શૂ છે શૂ કરે છે કેવૂ કરે છે તેના વિષે જાણીએ.

      અર્ધજાગ્રત પર ઘણા બધા પૂસ્તકો છે પણ ડૉ.જિતેદ્ર અઢિયા નૂ પૂસ્તક છે પ્રરણા નૂ જરણૂ એ ખૂબ સરસ છે વાચવા સમજવા જેવૂ છે.

Friday, 3 February 2023

ખંડો તથા દુનિયા ના વિસ્તારો

 ખંડો તથા દુનિયા ના વિસ્તારો

અહીં ખંડો, સમુદ્રો અને દરિયાઓ, નદીઓ, અને અન્ય મુખ્ય વિશ્વ વિસ્તારોના નામો અ‍ંગ્રેજીમાં છે.

ખંડ

Europe યુરોપ

Asia ઍશિયા

North America ઉત્તર અમેરિકા

South America દક્ષિણ અમેરિકા

Africa આફ્રિકા

Australia / Australasia / Oceania ઑસ્ટ્રેલિયા

Antarctica અનટાર્કટિકા

સમુદ્રો અને દરિયાઓ

the Pacific Ocean અથવા the Pacific પેસેફિક ઓશીયન

the Atlantic Ocean અથવા the Atlantic એટલેન્ટીક ઓશીયન

the Indian Ocean ઇન્ડીયન ઓશીયન

the Arctic Ocean આર્કટીક ઓશીયન

the Mediterranean Sea અથવા the Mediterranean મેડીટેરીયન ઓશીયન

the Caribbean Sea અથવા the Caribbean કેરેબીયન સી

the Baltic Sea અથવા the Baltic બાટીક સી

the Black Sea બ્લેક સી

the Caspian Sea કાસ્પીયન સી

the Arabian Sea અરેબીયન સી

the South China Sea સાઉથ ચાઇના સી

the North Sea નોર્થ સી

the English Channel (ક્યારેક the Channel તરીકે ઓળખવામાં આવે છે) ઇંગ્લીશ ચેનલ 

દુનિયા ના બીજા ભાગ

the Arctic આર્કટિક

the Sahara અથવા the Sahara Desert સહારા

the Amazon Rainforest આમજ઼ૉન ના વરસાદી જંગલો

the Himalayas હિમાલય

the Alps આલ્પ્સ

the Rocky Mountains (the Rockies તરીકે પણ ઓળખાતુ) રૉકી પર્વત

the Andes એન્ડેસ

નદીઓ

the Thames થેમ્સ

the Rhine રાઇન

the Danube ડેન્યુબ

the Nile નાઇલ

the Amazon એમેઝોન

the Volga વોલ્ગા

the Ganges ગંગા

the Yangtze યાંગત્ઝ

the Mississippi મિસીસીપી

રૂપિયા

 રૂપિયા

અહીં મુખ્ય વિશ્વ ચલણો માટે અંગ્રેજી નામો છે.

pound (British pound અથવા pound sterling) પાઉંડ(બ્રિટિશ પાઉંડ અથવા પાઉંડ સ્ટેર્લિંગ)

dollar (US dollar) ડૉલર(યૂ ઍસ ડૉલર)

euro યૂરો

yen યેન

Swiss franc સ્વિસ ફ્રૅંક

rouble રૂબલ

Australian dollar ઑસ્ટ્રેલિયન ડૉલર

Canadian dollar કેનેડિયન ડૉલર

rupee રૂપિયા

yuan યુઆન

ભાષાઓ

Afrikaansઆફ્રિકાનાસ
Albanianઅલ્બેનિયન
Arabicઅરબિક
Azerbaijani અથવા Azeriઍજ઼ીરી
Basqueબાસ્ક
Belarusianબેલારૂસિયાન
Bengaliબંગાળી
Bosnianબોસ્નિયન
Bulgarianબલ્ગેરિયન
Cantoneseકૅંટનીસ
Catalanકૅટલન
Chinese અથવા Mandarin Chineseચાઇનીસ
Croatianક્રોઍશીયન
Czechચેક
Danishદાનિશ
Dutch (Flemish તરીકે બેલ્જિયમમાં ઓળખાતુ)ડચ
Englishઅંગ્રેજી
Estonianઍસટોનિયન
Filipinoફીલીપીનો
Finnishફિંનિશ
Frenchફ્રેંચ
Georgianજૉર્જિયન
Germanજર્મન
Greekગ્રીક
Gujaratiગુજરાતી
Hebrewહિબ્ર્યૂ
Hindiહિન્દી
Hungarianહંગેરિયન
Icelandicઆઇસ્લૅંડિક
Indonesianઈંડોનેશીયન
Irishઆઇરિશ
Italianઇટૅલિયન
Japaneseજપાનીસ
Kazakhકૅજ઼ૅક
Khmer અથવા Cambodianકંબોડિયન
Koreanકોરિયન
Laoલાઓ
Latinલૅટિન
Latvianલૅટ્વિયન
Lithuanianલિથુઍનિયન
Malayમલય
Marathiમરાઠી
Mongolianમૉંગોલીયન
Nepaliનેપાળી
Norwegianનૉર્વેજિયન
Pashtoપાષ્તો
Persian અથવા Farsiપર્ષિયન
Polishપોલિશ
Portugueseપોર્ટુગીસ
Punjabiપંજાબી
Romanianરોમેનિયન
Russianરશિયન
Scottish Gaelicસ્કૉટિશ ગેલિક
Serbianસર્બીયન
Slovakસ્લોવાક
Slovene અથવા Slovenianસ્લોવીન
Somaliસુમાલી
Spanishસ્પૅનિશ
Swahiliસ્વાહીલી
Swedishસ્વીડિશ
Tagalogટૅગલૉગ
Tamilતમિલ
Teluguતેલુગુ
Thaiથાઈ
Turkishટર્કિશ
Ukrainianયૂક્રેનિયન
Urduઉર્દૂ
Uzbekઉજ઼ીબેક
Vietnameseવિયેટ્નામીસ
Welshવેલ્શ
Zuluજ઼ૂલ્યૂ

Baroda gardan

  हम को मिटा सके ये ज़माने में दम नहीं हम से ज़माना ख़ुद है ज़माने से हम नहीं।