અર્ધજાગ્રત મન
આપણે આના વિષે ખૂબ સાંભડીયૂ હશે ,વાચ્યૂ હશે પરંતૂ તેની પૂર્ણ માહિતી કે એકચ્યૂલી તે શૂ છે શૂ કરે છે કેવૂ કરે છે તેના વિષે જાણીએ.
અર્ધજાગ્રત પર ઘણા બધા પૂસ્તકો છે પણ ડૉ.જિતેદ્ર અઢિયા નૂ પૂસ્તક છે પ્રેરણા નૂ જરણૂ એ ખૂબ સરસ છે વાચવા સમજવા જેવૂ છે.
આપણા મનમા ઘણા પ્રશ્નો છે જેમ કે અમૂક લોકો જ કેમ સફળ થાય છે,અમૂક લોકો જ તંદૂરસ્ત હોયછે,અમૂક લોકો જ કેમ સૂખી હોય છે.તેની સામે અમૂક લોકો મહેનત કરવા છતા સફળ નથી થતા ,કાયમ બિમાર જ રહે છે,અને દૂઃખી જ રહે છે.કોઈક તો એવી શક્તિ છે જે દેખાતી નથી છતા છે .આપણી અંદર જ છે જે માનસિક શાંતિ, આનંદ,પ્રેમ,પ્રેરણા,સૂરક્ષા,સ્વતંત્રતા, તંદૂરસ્તી આપે છે.
અમૂક વસ્તૂ વિચારી ને થઈ જાય છે તો કંઈક બધી તાકત,લગાવી તો પણ નથી થતૂ,ક્યારે કોક ને યાદ કરી ને આવી જાય વિચારી એ ત્યા તેનો ફોન આવે આમ કંઈક અંદર કનેક્શન છે .જે આપણે જાણી કે સમજી નથી શકતા.
દૂનિયા ના સૌથી સફળ માનવી એ પણ પોતાને મળેલી મન ની શક્તિ નો ઉપયોગ 10 ટકાથી વધૂ કર્યો નથી.
મનના બે પ્રકાર છે:1)જાગ્રત મન(2) અર્ધજાગ્રત મન
જાગ્રત હોય ત્યારે જાગ્રત મન કામ કરે છે.ઉંઘ મા બેભાન અવસ્થા મા અર્ધજાગ્રત મન કામ કરે છે તે સૂખ,સમૃધ્ધિ, ઈચ્છિત વસ્તૂ આપવામા શક્તિમાન છે.
મનના કાર્યો:સંવેદના,હલનચલન,વિચાર,તર્ક,પૃથક્કરણ,અર્થઘટન,બૂધ્ધી નો આંક,તક ઓળખના ,ન્યાય તોલવો,નિર્ણય કરવો,અમલ કરવો,પસંદગી,ઈચ્છા,અર્ધજાગ્રત મન નો ચોકીદાર.
અર્ધજાગ્રત મન ના કાર્યો:સંવેદના,હલનચલન,પરાવર્તી ક્રિયા,અંતર આત્મા નો અવાજ,ટેલિપથી,યાદશક્તિ નો ભંડાર,લાગણી નો આંક,જ્ઞાન નો ભંડાર,પ્રજ્ઞા,તક ઊભી કરવી,માનસિક ઘડીયાલ,માનસિક કેલેન્ડર,ચેતાતંત્ર પર કાબૂ,ઈચ્છામૃત્યૂ,શરીર નૂ સર્જન અને વૃધ્ધિ,રૂઝ આવવી,વેદના પર કાબૂ,રોગપ્રતિકારક શક્તિ, શરીર પર કાબૂ,સર્જનાત્મક વિચારો ની ઉત્પતિ,પ્રરણા નૂ ઝરણૂ,શક્તિ નૂ જનરેટર,આયોજન,સમસ્યા નો ઉકેલ,વાતાવરણ પર નો કાબૂ,ચૂંબકિય શક્તિ,અગાધ સર્જન શક્તિ,ભગવાન નો દૂત,આધ્યાત્મિક આંક.
જાગ્રત મન પાસે 10 ટકા શક્તિ છે.અર્ધજાગ્રત મન પાસે 90 ટકા શક્તિ છે.
જાણ્યે અજાણ્યે જાગ્રત મનમાંથી નીકળેલૂ નકારાત્મક સૂચન અર્ધજાગ્રત મન માટે હૂકમ બની જશે અને તેને હકીકત મા ફેરવી દેશે.જાગ્રત મન અલાઉદીન છેઅને અર્ધજાગ્રત મન ચિરાગમાંનો જીન છે.અર્ધજાગ્રત મન નકારાત્મક હૂકમ નો જલદી અમલ કરે છે .અને હા ખાસ ખાસ મજાક બિલકૂલ સમજતૂ નથી .એટલે મજાક મા બોલાયેલા નકારાત્મક શબ્દો ને પણ હૂકમ માની ને કામ કરે છે.આ આદેશ ને પાછો વાળવો ખૂબ મૂશ્કેલ છે.તેથી ક્યારેય કોઈના વિશે કે પોતાના વિશે નકારાત્મક આદેશ આપવાના જ નહી.
અર્ધજાગ્રત મનને મજાક અને હૂકમ મા તફાવત શૂ છે તે ખબર નથી પડતી.માટે મજાક મા આપેલો હૂકમ પણ તે ગંભીરતાથી લઈ લે છે અને તેના પર અમલ કરી દે છે.માટે મજાક મા નકારાત્મક હૂકમ ન આપી દઈએ તે ધ્યાન રાખવૂ .અર્ધજાગ્રત મન દૂનિયા ના કોઈ પણ ખૂણે જઈને તમારી ઈચ્છિત વસ્તૂ કે વ્યક્તિ ને શોધી ને લાવશે.તે શરીર થી હજારો માઈલ દૂર જઈને પણ પોતાનૂ ધારેલૂ કામ કરી શકે છે.તે ભૂતકાળ મા જઈ શકે છે અને ભવિષ્યમાં પણ પ્રવેશી શકે છે અને પોતાનૂ કામ કરે છે.
માણસ જ્યારે પ્રબળ ઈચ્છાથી કોઈ વિચાર કરે છે અને તેમા હકારાત્મક લાગણી તથા માન્યતા ને ઉમેરે છે ત્યારે એ વિચાર બહારની દૂનિયા મા હકીકત બને છે.અર્ધજાગ્રત મન નાભિ થી 2 ઈંચ ઉપર જઠર ની પાછળ એક ચક્ર છે તેને સૂર્યચક્ર કહેવાય છે.
મન ની ચાર અવસ્થા છે1) બીટા- જાગ્રત અવસ્થા,(2)આલ્ફા- તંદ્રા વસ્થા,(3)થીટા-નિદ્રા,(4) ડેલ્ટા-બેહોશ હોય ત્યારે. આમા સૌથી સારૂ આલ્ફા છે. તે દરમ્યાન જે કાંઈ સૂચન અર્ધજાગ્રત મન ને કરીએ તે બરાબર તેમા અંકિત થઈ જાય છે પછી તે બહાર ની દૂનિયા મા હકીકતબનાવી દે છે.આપણૂ દરેક સૂચન આલ્ફા મા જ આપવાની ટેવ પાડવી.આલ્ફા મા જવા માટે બે રીત છે. રીલેક્સેશન અનેઆલ્ફા મ્યૂઝિક- જેમકે સિતારવાદન,બંસરીવાદન,ભજનો,જૂના ગીત.
અર્ધજાગ્રત મન આપણે બે રીતે વાપરી શકાય છે.- બહાર થી તૈયાર પ્રોગ્રામો લાવી અને બીજૂ આપણૂ પોતાનૂ પ્રોગ્રામિંગ કરીએ- તે કેવી રીતે કરવૂ: જેમકે સંકલ્પ કરવો,ધ્યેય નક્કી કરવો,ધ્યેય,મલશે એમ માનવૂ,ધ્યેય ને હકારાત્મક લાગણીથી જોડવૂ,મનો ચિત્રણ કરવૂ,સ્વસૂચન કરવૂ,વધૂ ઉદ્દિપકો નો ઉપયોગ કરવો,શાંતીથી પરિણામ ની પ્રતિક્ષા કરવી.હવે ઉદ્દીપક એટલે-ઉપવાસ,મૌન,પ્રાથના,હકારાત્મક વિચારો,ધ્યાન,આલ્ફા મ્યૂઝિક- તેના માટે જરૂરી છે તીવ્ર ઈચ્છા- લગન-ઝંખના અને શંકા ના કરવી.સફળતા માટે બે જરૂરી છે એક દરેક ને બિનશરતી માફી આપો બીજૂ દરેક ને બિનશરતી પ્રેમ આપો.
અર્ધજાગ્રત મન ની શક્તિ એટલે જે આપણા ને અંદરથી ઈચ્છા થાય તે પણ તે મેળવવા મન ચોખ્ખૂ હોવૂ જોઈએ તેમા નિસ્વાર્થ પ્રેમ,દયા,કરૂણા,ક્ષમા,કૃતજ્ઞતા,પ્રફુલ્લિતા,આનંદ,સહિષ્ણુતા, વિશ્વાસ, ઉદારતા હોવી જોઈએ અનેભય,ક્રોધ,ઘૃણા,વેર,પરપીડા નો આનંદ,ચિંતા,ઈર્ષા,અસહિષ્ણુ, શંકા,અતિ સ્વાર્થ ના હોવો જોઈએ.અર્ધજાગ્રત મન મા તો જ સારો સંદેશો જશે જો ત્યા નેગેટિવ વિચારો નહી હોય.કેમ કે જો નેગેટિવ વિચારો હશે તો આપણી ઈચ્છા જૂદૂ જ ખરાબ રૂપ લઈ લેશે.આપણે જોઈએ છીએ કે જે દિલ ના સારા હોય તે વિચારે એ થાય છે.
ક્યારેક નાનૂ બાળક હોય ને વિચારે કે મારે ips ઓફિસર થાવૂ છે તો તે ઘણીવાર બધે ફેલ જાય ને તેમા પેલી ટ્રાયે પાસે થાય છે.કોઈ વાર આપણે કંઈક જોઈએ ને વિચારી એ કે તે મલી જાય કે ત્યા જઈએ અને અચાનક આપણ ને તે મલી જાય અને અને ત્યા જવાનૂ થાય .એટલે સંદેશો તો જાય છે સાચો પણ થાય છે પરંતૂ આપણૂ મન પવિત્ર અને હકારાત્મક હોવૂ જોઈએ.તો મિત્રો આજથી જ અર્ધજાગ્રત મન ની શક્તિઓ વાપરી એ અને ખૂશ રહીએ.
ધનલક્ષ્મી ગઢવીઅર્ધજાગ્રત મન
આપણે આના વિષે ખૂબ સાંભડીયૂ હશે ,વાચ્યૂ હશે પરંતૂ તેની પૂર્ણ માહિતી કે એકચ્યૂલી તે શૂ છે શૂ કરે છે કેવૂ કરે છે તેના વિષે જાણીએ.
અર્ધજાગ્રત પર ઘણા બધા પૂસ્તકો છે પણ ડૉ.જિતેદ્ર અઢિયા નૂ પૂસ્તક છે પ્રરણા નૂ જરણૂ એ ખૂબ સરસ છે વાચવા સમજવા જેવૂ છે.